Blog

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકાર આપશે 75,000 સરકારી નોકરી, PM મોદીની ફોર્મ્યુલા અપનાવશે

દેશમાં વિપક્ષ બેરોજગારીના મુદ્દે મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે, જેના કારણે ભાજપના રાજ્ય એકમોને પણ…

ઘરવખરી સામાનની આડમાં લવાતો દારૂ શામળાજી પોલિસે પકડ્યો, 1 ઝડપાયો

દિવાળીના તહેવારો નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી ગયું છે દિવાળી પર્વમાં પ્યાસીઓની પ્યાસ…

રાજયની 182 વિઘાનસભા બેઠક પર પદાધિકારીઓ અને ડોકટર્સ દ્વારા સામુહિક ધન્વંતરી પૂજનનું આયોજન

રાજયની 182 વિઘાનસભા બેઠક પર તારીખ 23 ઓક્ટોબરના રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ નિમિત્તે મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવશે.…

વાસ્તુ ટિપ્સઃ ખાધા પછી ભૂલીને પણ ન કરો આ ભૂલ, તેનાથી થશે માતા લક્ષ્મી ક્રોધિત

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. તેનાથી પરિવારના સુખ-સમૃદ્ધિ પર…

અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર સેવાલિયા નજીકથી દેશી પિસ્તોલ સાથે એક પકડાયો

અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર સેવાલિયા નજીકથી દેશી પિસ્તોલ સાથે એક પકડાયો હાલ દિવાળી પર્વ ટાણે પોલીસે…

કોંગ્રેસે કેન્દ્રના રોજગાર મેળાને ગણાવ્યો ‘ઇવેન્ટબાઝી’, પૂછ્યું- 16 કરોડ નોકરીઓના વચનનું શું થયું?

કેન્દ્ર સરકારના રોજગાર મેળાને ‘જુમલા કિંગ’ની ઇવેન્ટ ગણાવતા કોંગ્રેસે શનિવારે પૂછ્યું કે દેશના યુવાનોને 16 કરોડ…

રાજકોટ સ્થિત મકાનના રૂમના તાળા તોડી તસ્કરોએ કરી ૧.૭૦ લાખની ચોરી

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તસ્કરોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ દિવસેને…

તમારા કામનું / જન ધન એકાઉન્ટ ખોલાવવા પર મળે છે 1.30 લાખ રૂપિયાનો લાભ, જાણો કેવી રીતે લાભ લેવો?

પ્રધાનમંત્રી જન ધન યોજના (PM Jan Dhan Yojana- PMJDY) હેઠળ લોકોને બેંકમાં જન ધન ખાતું ખોલવાની…

ગુજરાત સરકારે ટ્રાફિક ચલણમાં રાહત આપી, ઓવૈસીએ કહ્યું- લોકોને જોખમમાં મૂકશે આ રેવડી બોનસ 

શનિવારે સવારે ગુજરાતના મંત્રી હર્ષ સિંઘવીએ કહ્યું હતું કે દિવાળીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, લોકો…

ધાવાગીરની માસુમ બાળાની હત્યામાં વધું બે પકડાયા બે માસુમ બાળાના ફઈબા તથા દાદાની મદદગારી સબબ ધરપકડ

ધાવાગીરની માસુમ બાળાની હત્યામાં વધું બે પકડાયા બે માસુમ બાળાના ફઈબા તથા દાદાની મદદગારી સબબ ધરપકડ…