વેક્સિનનું રજીસ્ટ્રેશન ને લઈ કરવામાં આવતી છેતરપિંડીથી સાવધાન રહો :સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા

વેક્સિનનું રજીસ્ટ્રેશન ફોન પર થતું નથી, જો તમને વેક્સિન રજીસ્ટ્રેશન ને લઈ કોઈ ફોન આવે તો…

પોલીસની ઊંઘ હરામ: જીલ્લામાં ચોરોના આતંક બાદ લૂંટારું ગેંગનો તરખાટ,ધોળા દિવસે મહિલા પર હુમલો કરી લૂંટ ચલાવી

ગાંધીનગર જિલ્લામાં ચોરીઓ તેમજ લૂંટના બનાવો છેલા ઘણા સમયથી વધી ગયા છે ત્યારે પોલીસની ઊંઘ હરામ…

ગાંધીનગર જીલ્લામા તસ્કરોનો તરખાટ: દોલારાણા વાસણા ગામે ત્રણ દુકાનોના તાળા તોળ્યા

ચોરોનો તરખાટ જિલ્લામાં દિવસે ને દિવસે ચોરીઓ વધી રહી છે ત્યારે આજે મધ રાત્રી ના લગભગ…

કચ્છના આદિપુરમાં કારચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા,બાઈક સવાર પિતા-પુત્રના મોત, કાર મુકી ચાલક ફરાર થયો

કચ્છના આદિપુરમાં આજે એક કારચાલકે ત્રણ લોકોને અડફેટે લેતા પિતા-પુત્રના મોત નિપજ્યા છે. તો અન્ય એક…

ઉત્તરપ્રદેશના ઇટાવામાં ભયંકર અકસ્માત, વાહન પલટીને ખાઈમાં પડી જતાં 10ના મોત

ઉત્તર પ્રદેશના ઇટાવામાં શનિવારે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ ઘટનામાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા,…

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં યુવાનને જીવતો સળગાવાયો…

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વ્યાજખોરોનો આતંકી ચહેરો સામે આવ્યો છે. આર્થિક લેવડદેવડ મામલે પાલિતાણામાં એક યુવકને વ્યાજખોરોએ…

ગાંધીધામમાં પોલીસે ચોપાનિયાં વિતરણ કરી બનતા ગુના સામે જાગૃતિની કરી પહેલ

કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા સંકુલમાં ચોરી તથા સાઈબર ક્રાઈમ અટકાવવા અર્થે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ…

અંજાર ગાંધીધામના વેપારીઓ પાસેથી ચેકથી માલ ખરીદી ટોપી ફેરવતી ત્રિપુટી ઝડપાઈ

અંજાર-ગાંધીધામના વેપારીઓને વિશ્વાસમાં લઈ ચેકથી માલ ખરીદીને નાણાંની ટોપી ફેરવતી ત્રિપુટીને પોલીસે દબોચી લીધી છે. આરોપી…

ગાંધીધામની સુંદરપુરીના બંધ મકાનમાંથી દારૂ પકડાયો

ગાંધીધામ શહેરની જુની સુંદરપુરી વિસ્તારમાં બંધ મકાનની પાછળ ચાલીમાંથી પોલીસે રૂા.૩ર૦૦નો દારૂ કબજે લીધો હતો. શહેરની…

ઇજિપ્તમાં 2 ટ્રેન ધડાકાભેર અથડાતા 32 મુસાફરોના મોત..

ટ્રેન અકસ્માતની આ દુર્ઘટનામાં 32 મુસાફરોના કમકમાટીભર્યા મોત થયાં છે તો અનેક પ્રવાસીઓ ઘાયલ થયાં હોવાનું…