ગાંધીધામની સુંદરપુરીના બંધ મકાનમાંથી દારૂ પકડાયો

ગાંધીધામ શહેરની જુની સુંદરપુરી વિસ્તારમાં બંધ મકાનની પાછળ ચાલીમાંથી પોલીસે રૂા.૩ર૦૦નો દારૂ કબજે લીધો હતો. શહેરની સુંદરપુરીમાં ભોજાભાઈ ઉમરભાઈ સંઘારનો સ્વર્ગવાસ ઘણા સમયથી આ મકાન બંક હાલતમાં છે. જેમાં શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોવાની બાતમીના આધારે અંગ્રેજી દારૂની બોટલ નં.૪ રૂા.૧૪૦૦ તથા બિયરના ટીમ કિંમત રૂા.૧૮૦૦ સાથે કુલ રૂા.૩ર૦૦નો દારૂ કબજે લીધો હતો. આ દારૂના પ્રકરણમાં સામેલ આરોપી વિજય શિવજી સંઘાર પોલીસ પડકથી દૂર રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *