Blog
જૂનાગઢમાં આ વર્ષે મહાશિવરાત્રિનો મેળો નહીં યોજવાનો નિર્ણય, ફક્ત સાધુ સંતો પૂજા-અચર્ના અને સ્નાની પરંપરા જાળવશે, લોકો હાજર રહી શકશે નહીં
મહાશિવરાત્રિના પર્વ પર દર વર્ષે જૂનાગઢના ભવનાથમાં યોજાતો મેળો આ વર્ષે રદ કરવામા આવ્યો છે. ભજન,…
જાંબુઘોડા અભયારણ્યમાં બે દિવસ માટે યોજાયું સફાઈ અભિયાન
વન્યજીવ વર્તુળ વિભાગ વડોદરા તથા જાંબુઘોડા વન વિભાગ દ્વારા તારીખ:૨૬/૦૨ અને ૨૭/૦૨/૨૦૨૧ ના રોજ જાંબુઘોડા અભયારણ્ય…
પરેશ ધાનાણીનો અનોખો વિરોધ: સાઇકલ ઉપર ખાતરની થેલી-ગેસનો બાટલો લઇને મતદાન કરવા પહોચ્યા
રાજ્યમાં નગરપાલિકા-તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યુ છે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ…
ગાંધીનગર ફિજીયોથેરાપી કોલેજમાં ગૌતમભાઈ બ્રહ્મભટ્ટને સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી
ગાંધીનગરના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટને ગાંધીનગર સંસ્થાકીય સૈદ્ધાંતિક સમિતિના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી, ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ ગાંધીનગરના રહેવાસી…
એપ્રિલમાં શરૂ થશે IPL: BCCI, IPL ફાઈનલ અમદાવાદમાં શક્ય
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની સીઝન ભારતમાં રમાશે, જેની જાહેરાત બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી હતી. પણ…
માર્ચ 2021માં 11 દિવસ બેંક રહેશે બંધ અને સાથે આવશે આ ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું કરશે અસર
1 માર્ચથી અનેક નિયમો બદલાવવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય લોકોના જીવન પર થશે. કેટલીક…
કોરોના વેક્સિન:કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, હવે ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝ રૂ. 250માં મળશે.
25 જાન્યુઆરી સુધી 35,785 સેશન્સમાં 19 લાખ 50 હજાર 188 લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે સામાન્ય…
અમદાવાદ માં પતિના ત્રાસથી મહિલાઓ કર્યો આપઘાત
ગુરુવારે એક યુવતીએ સાબરમતીમાં લગાવેલી મોતની છલાંગ લગાવતા પહેલા વીડિયો બનાવ્યો અને એ દરમિયાન માતા-પિતા સાથે વાત કરી…
કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો
કેબિનેટ સચિવ કેસોની સંખ્યામાં વધારો થતો હોય તેવા 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમીક્ષા કરશે ભારતમાં આજે…
સોમનાથ: નવનિર્મિત વૉક-વેની દીવાલો પર વેદ-પુરાણોના આધારે કંડારાયા ચિત્રો
સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓ માટે દોઢ કીલોમીટર લાંબો સમુદ્ર પથ બનાવવામા આવ્યો છે. સોમનાથ મહાદેવ સમુદ્ર…