
ગાંધીનગરના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટને ગાંધીનગર સંસ્થાકીય સૈદ્ધાંતિક સમિતિના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી, ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ ગાંધીનગરના રહેવાસી છે જેઓ હંમેશા સેવાકીય કાર્યશૈલી સાથે જોડાયેલા રહેલા છે.ગૌતમ બ્રહ્મભટ્ટ દ્વારા કોરોનાની મહામારીમાં પણ ઉમદા કામગીરી કરતા નજરે પડ્યા હતા ગૌતમભાઈ દ્વારા કોરોનામાં જરૂરિયાત મંદોને ભોજનની પણ વ્યવસ્થા કરી હતી તેમજ કોરોનાની ભયંકર મહામારીમાં ખડેપગે કામગીરી કરી હતી તેમની આ સેવાકીય કામગીરી ને લાઈને જ તેમને ચંચલબેન મફતલાલ પટેલ ફિજીયોથેરાપી કોલેજમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી.