Blog

મોટી વિરવા ગામના બે યુવાન ઉપર શખ્સોનો સશસ્ત્ર હુમલો કર્યો

રાજા ભનુભાઈ ઘરજીયા, અજય પાળીયાદ તાબેના મોટી વિરવા રાજાભાઈઘરજીયા,વિજયરણછોડભાઈ ગામના યુવાને તેની વાડીના શેઢેથી ઉભા… ઘરજીયા…

રાજકોટમાં બે જગ્યાએ તસ્કરોએ કર્યો હાથ ફેરો: બંધ મકાનમાંથી ૧.૩૪ લાખની અને કવાર્ટરમાંથી ૧૩ હજારની મત્તાની ચોરી કરી

રાજકોટમાં તસ્કરો ફાવી ગયા હોય તેમ રોજ અનેક જગ્યાએથી ચોરીના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે…

ગુજરાત ઈલેક્શન 2022 : આપના સીએમ ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળીયાથી ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 18 દિવસ જેટલું છેટું છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર…

ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટના જસદણમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો

ગુજરાતભરમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. બધા લોકો ચૂંટણીના કામમાં જોડાઈ ગયા છે ત્યારે બીજી બાજુ…

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે શામળાજીમાં આંતર રાજ્ય નાં એસ.પી ની મીટીંગ યોજાઈ

ગુજરાત રાજ્ય નેં રાજસ્થાન ની સરહદ આવેલ છે ગુજરાત માં વિધાનસભા ચૂંટણી ની જાહેરાત થઈ ગયેલ…

ધારી બેઠક પર ડોક્ટર કીર્તિ બોરીસાગરને ટિકિટ આપી કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક

જન આરોગ્ય સેવામા માનવતાના હિમાયતી ડોક્ટર કીર્તિ બોરીસાગરે કોરોના કાળમાં સમગ્ર પંથકમાં ઘેર ઘેર જઈ લોકોની…

પચ્છેગામ માં પાંચ વર્ષ જૂની અદાવતે પાંચપર હુમલો થયો .

પચ્છેગામ માં પાંચ વર્ષ જૂની અદાવતે પાંચપર હુમલો ગારિયાધાર તાલુકાના પચ્છેગામમાં જૂના ઝઘડાની અદાવત રાખી છ…

લગ્નેત્તર સબંધની શંકા માં પિતા- પુત્ર અને પુત્રવધૂ ઉપર હુમલો

લગ્નેત્તર સબંધની શંકામાં પિતા- પુત્ર અને પુત્રવધૂ ઉપર હુમલો પીપરડી ગામે પુત્રને એક પરિણીતા સાથે લગ્નેત્તર…

પોરબંદર જિલ્લામાંથી ચાર મહિલા સહિત દેશી દારૂનાં બાર ધંધાર્થીઓ પર પોલીસના દરોડા

પોરબંદર જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમિયાન અલગ- અલગ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલા ખાસ ઓપરેશન દરમિયાન…

MCD ચૂંટણી: AAPએ પ્રથમ યાદીમાં 70 મહિલાઓને આપી ટિકિટ, પૂર્વ ધારાસભ્ય પણ રેસમાં સામેલ

દિલ્હી MCD ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આસપાસ જ MCDની ચૂંટણીનો કાર્યક્રમ ગોઠવવામાં…