પચ્છેગામ માં પાંચ વર્ષ જૂની અદાવતે પાંચપર હુમલો થયો .

પચ્છેગામ માં પાંચ વર્ષ જૂની અદાવતે પાંચપર હુમલો ગારિયાધાર તાલુકાના પચ્છેગામમાં જૂના ઝઘડાની અદાવત રાખી છ શખ્સ પરિવાર ઉપર હુમલો કરી પાંચ વ્યક્તિને ઘાયલ કર્યા હતા. આમ કૌટુંબિક કાકા- ભત્રીજીને વધુ ઈજા થતાં સારવાર અર્થે ભાવનગર ખસેડાયા હતા.

ઈજાગ્રસ્ત કાકા-ભત્રીજીને ભાવનગર ખસેડાયા, છ સામે ફરિયાદ બનાવ

અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સાથે અગાઉ થયેલી બોલાચાલીની દાઝ ગારિયાધારના પચ્છેગામમાં રહેતા રાખી ગાળો દઈ મારામારી કરી હતી. આ અશોકભાઈ ઉર્ફે અનો માવજીભાઈ બનાવમાં અશોકભાઈને માથાના ભાગે ઇજા થઇ હતી .

જેમાં ઘરની બાજુમાં કુહાડી મારી દેતા લોહિયાળ ઈજા પહોંચી રહેતા તેમના કુટુંબી ભાઈ હિંમતભાઈ વિરુદ્ધ કાર્યવાહી ની માંગ કરાઈ હતી. જેમાં ભીખાભાઈ વાઘેલા, જીજ્ઞેશ નાગજીભાઈ અશોકભાઈ તેમજ ભત્રીજી ઉર્મિલાબેનને વાઘેલા, રાહુલ મનજીભાઈ વાઘેલા, કાળુ વધુ ઈજા પહોંચતા બન્નેને સારવાર અર્થે નાગજીભાઈ વાઘેલા અને નાનુ મનજીભાઈ ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. વાઘેલા નામના છ શખ્સ છરી, લાકડાનો બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાને ઉપરોક્ત ધોકો, કુહાડી સહિતના હથિયારો લઈ તમામ છ શખ્સ સામે ગારિયાધાર પોલીસ તેઓના ભત્રીજા ભાવેશભાઈહિંમતભાઈ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *