ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનના શપથગ્રહણ બાદ આજે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. જેમાં…

ફાટક મુકત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ : નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મઝાદર ખાતેઅંદાજે રૂા. ૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું ઇ-લોકાર્પણ ગુજરાત આગામી…

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોરોના મહામારીમાં એપ્રિલથી નવેમ્બર દરમિયાન સતત આઠ મહિના સુધી છેવાડાના લોકો સુધી અન્ન પહોંચાડવાની અભૂતપૂર્વ કામગીરી કરી છે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવિષ્ટ નવા લાભાર્થીઓનુ વિડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી અભિવાદન…

મોરબી, જામનગર અને કચ્છ જીલ્લામાં બે દિવસ માટે પાણીના જથ્થામાં અંશતઃ ઘટાડો થશે

ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા ઢાંકી પંપીંગ સ્ટેશનમાં મરામત અને નિભાવણીની કામગીરી અંતર્ગત તા.૨૧ અને તા.…

મુંદ્રા-કચ્છ ખાતે કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાયો

અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે હેલ્થ વર્કર માટે ખાસ કોવિડ રસીકરણ રાખવામાં આવેલ જેમાં જિલ્લા કક્ષાએથી ડૉ.આર.…

‘તાંડવ’ વિવાદ બાદ મુંબઇ પહોંચી UP પોલીસ, આ મામલે થશે પૂછપરછ

તાંડવ’ સીરિઝ નિર્માતાઓ વિરુદ્ધ પહેલા જ લખનઉમાં એક કેસ નોંધાવી ચૂક્યા છે. જેના પછી બુધવારે યૂપી…

કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યુ

કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. ઘરફોડ ચોરીના કેસમાં યુવકની પૂછપરછ ચાલી રહી…

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, ગાંધીનગરના આધસ્થાપક સ્વ. શેઠ શ્રી જીવણભાઇ એમ. ચૌધરીની ૨૧મી પૂણ્યતિથિ સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો

ચૌધરી સમાજના તેજસ્વી વિધાર્થીઓને રૂ. ૫૫ લાખની શિષ્યવૃત્તિ આપી ૯૦૦ જેટલા વિધાર્થીઓને લાભ અપાયો

રાજયના નાગરિકોને ગુણવત્તાલક્ષી અને વિનામૂલ્યે આરોગ્ય સારવાર આપવીએ જ અમારી પ્રાથમિકતા…….. નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ

ગરીબ મધ્યમ વર્ગના નાગરિકોને મા વાત્સલ્ય અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ.૫.૦૦ લાખ સુધીની વિનામૂલ્યે…

એટીએસે મોટી માત્રામાં એમડીનો જથ્થો ઝડપી લીધો

૭૭૨ એટીએસે મોટી માત્રામાં એમડીનો જથ્થો ઝડપી લીધો 1 કિલો એમડી ડ્રગ્સ સાથે મુંબઇના એક યુવકને…