ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનના શપથગ્રહણ બાદ આજે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. જેમાં પહેલી વખત ભારતીય સેંસેક્સ 50 હજારની ઉપર પહોંચ્યોં છે. જ્યારે નિફ્ટીમાં 14,700ની ઉપર ખુલી જોવા મળી છે.

શેરબજારમાં ગુરુવારે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. પહેલી વખત ભારતીય સેંસેક્સ 50 હજારના આંકડાને પાર જોવા મળ્યો છે. ગુરુવારે જ્યારે માર્કેટની શરુઆત થઇ ત્યારે સેન્સેક્સ 50 હજાર અને નિફ્ટી 14730 પોઇન્ટ સાથે ખુલેલું જોવા મળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *