કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે માતર વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ યોજ્યો

કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે માતર વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ યોજ્યો આગામી વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને…

AAPમાં પડ્યું ગાબડું, 15 પૂર્વ હોદ્દેદારો સહિત 200 કાર્યકર્તાઓએ કર્યો કેસરિયા

હજુ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઇ…

કોંગ્રેસના નવા અધ્યક્ષ રિમોટ કંટ્રોલથી ચાલશે? રાહુલ ગાંધીએ આરોપો પર આપ્યો આ જવાબ 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે એવા આરોપોને ફગાવ્યા હતા કે ગાંધી પરિવાર પાર્ટીના આગામી અધ્યક્ષને રિમોટ…

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન ગુજરાતના પ્રવાસે 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક રાષ્ટ્રીય નેતા ગુજરાતના પ્રવાસે આવી…

કોંગ્રેસની મુલાકાતને એક મહિનો પૂરો, 31મા દિવસે રાહુલ સાથે ઉમટી કાર્યકરોની ભીડ 

કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રાને એક મહિનો પૂરો થઈ ચુક્યો છે. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી…

PM મોદી ફરી ગુજરાતમાં: ત્રણ દિવસમાં 5 જિલ્લામાં મોટો કાર્યક્રમ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

પીએમ મોદી ફરીથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે PM મોદી 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ…

જો 2024માં ભાજપ નિષ્ફળ ગઈ તો કોંગ્રેસ જેવી હાલત થઈ શકે છે…!

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 2014માં કોંગ્રેસ-મુક્ત ભારતનો રાજકીય નારો આપ્યો હતો. તેમાં પણ આંશિક સફળતા મળી…

સીએમ અરવિંદ કેજરીવાલ અને સીએમ ભગવંત માન કાલે ગુજરાત આવશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય…

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આ છે શશિ થરૂરનો મેનિફેસ્ટો, પાર્ટીમાં 10 સુધારા ઈચ્છે છે

કોંગ્રેસ નેતા શશિ થરૂર રાષ્ટ્રપતિ પદ માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. અત્યાર સુધી, તેઓ કેરળ,…

પાટીલનો કટાક્ષ : જાણો દીલ્લ્હીના Cm કેજરીવાલ ઉપર કેવા પ્રહારો કર્યા

  સુરતમાં એક કાર્યક્રમ પધારેલા પ્રરદેશ પ્રમુખ સી.આર પાટીલે આમ આદમી પાર્ટી એટલે આપ પાર્ટી પર…