Blog

અમદાવાદમાંસૌપ્રથમવારજૈનકોમ્યુનિટીના 4 ફીરકામાટેનીકોમનહોસ્ટેલનુંગુજરાતનાગૃહમંત્રીહર્ષસંઘવીનાહસ્તેઉદ્ઘાટનકરવામાંઆવ્યું

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(જીતો) દ્વારા 135 બેડ થી સજ્જ JITO રત્નમણી હોસ્ટેલ ની શરૂઆત કરવામાં આવી…

કષ્ટભંજનદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

હનુમાન જયંતીના પાવન અવસરે સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ…

જૈન મુનિશ્રીએ શાશ્વતી ચૈત્ર માસની નવપદજી ની ઓળીમાં ચૈત્રી પૂનમનું મહિમા સમજાવેલ

જૈન મુનિશ્રીએ શાશ્વતી ચૈત્ર માસની નવપદજી ની ઓળીમાં ચૈત્રી પૂનમનું મહિમા સમજાવેલ ચૈત્રી પૂનમે કરેલી ધાર્મિક…

‘કચ્છ પ્રવાસન માટે ઉત્તમ સ્થળ’: PM મોદીએ ફરી એક વખત કચ્છને યાદ કર્યુ, ટ્વીટર પર પોતાનો પ્રેમ જાહેર કર્યો

કળા, કારીગરી અને કુદરતી સંપત્તિ સાથે આપત્તિઓના સાક્ષી રહેલા કચ્છ પંથકને ઝડપભેર વિશ્વમાં લોકપ્રિય બનાવનાર દેશના…

હનુમાન જન્મોત્સવ પર કરો રાશિ અનુસાર આ કામ

દર વર્ષે હનુમાન જન્મોત્સવ ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે…

ચાર લોકો જઈ રહ્યાં છે ઈતિહાસ રચવા, NASAએ કર્યું એલાન

નાસાના ચાર વૈજ્ઞાનિક ચંદ્રની પરિક્રમા કરવા જઈ રહ્યાં છે, તેઓ પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રની ફરતે આંટો મારીને…

Mahavir Jayanti 2023 : જાણો ભગવાન મહાવીરના પાંચ સિદ્ધાંત

ભગવાન મહાવીરે જૈન ધર્મના અનુયાયીઓને પાંચ સિદ્ધાંતો આપ્યા હતા. તે પાંચ વ્રતોનું પાલન કરવું જોઈએ. આ…

નાણાકીય વર્ષ 22-23માં ભારતીય રેલ્વે દ્વારા હાંસલ કરાયેલ સિદ્ધિઓ

ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વિવિધ શ્રેણીઓમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. આ સિદ્ધિઓમાં રેકોર્ડ નૂર…

2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ (ETWG) બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ

2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ (ETWG) બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ…

અમદાવાદ સાઇબર ક્રાઇમે લોકોને ચેતવ્યા

હાલમાં થોડા સમયથી વર્ક ફ્રોમ હોમના નામે થતી છેતરપિંડીનાં કિસ્સાઓ વધતા સાઇબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ…