પાકિસ્તાનની ફજેતી: ‘પાકિસ્તાન એરલાઇન્સના વિમાનમાં પ્રવાસ કરતા નહીં’, યુનોએ પોતાના કર્મચારીઓને તાકીદ કરાઈ

થોડા સમય પહેલાં પાઇલટોના બનાવટી લાયસન્સના અહેવાલ હતા જાન્યુઆરી 2021 સોમવારયુનોએ પોતાના કર્મચારીઓને એવી તાકીદ કરી…

ગુજરાતના 19 પોલીસ જવાનોનું રાષ્ટ્રપતિ કરશે સન્માન,જુઓ સંપૂર્ણ યાદી….

ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી બિંદેશ શાહ – પીઆઈ, અમદાવાદ અને અમદાવાદના પીઆઈ…

રામ જન્મભુમિ નિર્માણ સમર્પણ નિધી માટે મહેસાણા ખાતે બાઇક રેલીનું આયોજન

રામ જન્મભુમિ નિર્માણ સમર્પણ નિધી માટે મહેસાણા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રામજી…

કન્યાદાનના નાણાં લગ્નના માંડવેથી રામ મંદિર માટે આપતી સુરતની નવોઢા…

કન્યાદાનના નાણાં રામ મંદિર માટે આપતી સુરતની નવોઢાકન્યાદાનમાં મળેલા દોઢ લાખ રૂપિયા મંદિર નિર્માણ માટે કાર્ય…

દિલ્હીમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઊજવણીમાં 32 ઝાંખી પ્રદર્શિત કરાશે

72માં પ્રજાસત્તાક દિવસની ઊજવણી માટે દિલ્હીમાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. આ વખતે યોજાનારા પરેડ સમારોહમાં…

ડિજિટલ સેવા:માત્ર 10 રૂપિયામાં ગુજરાતના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ એક જ દિવસમાં મળી રહેશે

રાજ્યમાં ઇ-ગ્રામ કેન્દ્રો મારફતે મળતી વિવિધ સેવાઓ અને પ્રમાણપત્રો નાગરિકોને હવેથી એક જ દિવસમાં મળી રહેશે.…

અમદાવાદ નરોડામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં મારામારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. સાથે રાજનીતિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો માટે સેન્સની…

અમદાવાદ: વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે સ્માર્ટ ક્લાસની શરૂઆત કરવામાં આવી 

સંસ્થા દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ ડોનેટ કરવામાં આવ્યો વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વિકલાંગોને સારું…

કોરોના મહામારીના કારણે અંબાજીમાં પોષી પૂનમની ધૂમધામથી ઉજવણી કરવામાં નહીં આવે 

માત્ર 25 થી 30 યજમાનોની હાજરીમાં પૂજા વિધિ કરાશેઅંબાજીમાં પોષી પૂનમના દિવસે મા આંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં…

RBIનો મહત્વનો નિર્ણય 100, 10 અને 5 રૂપિયાની નોટો ખેંચી શકે છે પરત

શુક્રવારે, આરબીઆઈના સહાયક જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી કે સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં…