ગુજરાતના 19 પોલીસ જવાનોનું રાષ્ટ્રપતિ કરશે સન્માન,જુઓ સંપૂર્ણ યાદી….

ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી બિંદેશ શાહ – પીઆઈ, અમદાવાદ અને અમદાવાદના પીઆઈ (વાયરલેસ) કુમાર રાઈ જગદિશ રાયને ને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે.

ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ ગુજરાતના 19 પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવશે. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી બિંદેશ શાહ – પીઆઈ, અમદાવાદ અને અમદાવાદના પીઆઈ (વાયરલેસ) કુમાર રાઈ જગદિશ રાયને ને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે. જ્યારે અન્ય 17 પોલીસ કર્મચારીઓને સેવા મેડલ એનાયત કરવામાં આવશે.

સેવા મેડલ એનાયત

આઈજી ડૉ. અર્ચના શિવહરે

આઈજી જે. આર. મોથલીયા

એસીપી આર.આર. સરવૈયા

ડીવાયએસપી ભરત માળી

આર્મ્ડ ડીવાયએસપી વિક્રમ ઉલવા

ડીવાયએસપી રાજેશ બારડ

ડીવાયએસપી કિરણ પટેલ

વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ

પીઆઈ હિતેન્દ્રસિંહ ગઢવી

એએસઆઈ જીતેન્દ્ર પટેલ

એએસઆઈ બળવંત ગોહેલ

એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ

હેડ કોન્સ્ટેબલ હિમંતસિંગ બામણીયા

હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ કોસાડા

એએસઆઈ કિરીટ જયસ્વાલ

પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયા

એએસઆઈ બળવંત ગોહેલ

એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ

હેડ કોન્સ્ટેબલ હિમંતસિંગ બામણીયા

હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ કોસાડા

એએસઆઈ કિરીટ જયસ્વાલ

પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *