IND vs ENG: દબદબો યથાવત

IND vs ENG: દબદબો યથાવત

IND vs ENG : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું છે. આ રીતે, ભારતે 3 મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરીને ટ્રોફી જીતી લીધી છે. આજની જીતનો હીરો શુભમન ગિલ હતો, જેણે વિસ્ફોટક ઇનિંગ રમી અને 112 રન બનાવ્યા હતા. જ્યારે અર્શદીપ અને હર્ષિત રાણાએ બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *