
ભારતીય જનતા પાર્ટી રાજસ્થાન પ્રદેશના ઉપપ્રમુખ અને ગુજરાત ઉત્તર ઝોન પ્રભારી નાયણસિંહ દેવલ તેમજ રાજસ્થાન પ્રદેશ મહામંત્રી અને ઉત્તરઝોન સહ-પ્રભારી સુશીલ કટારાની વિશેષ ઉપસ્થિતિમાં સિધ્ધપુર વિધાનસભા પ્રવાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.તેઓએ તેમના પ્રવચનમાં સિદ્ધપુર વિધાનસભાની સીટ ભારતીય જનતા પક્ષના ઉમેદવારને જીતાડી ગુજરાતમાં બની રહેલ ભાજપ સરકારના હાથ મજબૂત કરવા જણાવ્યું હતું.

આ પ્રવાસી બેઠકમાં જીઆઇડીસીના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપુત, પાટણ જિલ્લા પ્રવાસી કાર્યકર્તા રાજેન્દ્રભાઈ બોડાણા, મદનજી રાઠોડ,જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, વિધાનસભા પ્રભારી રાણાભાઇ દેસાઈ, તાલુકા પ્રભારી દિલીપભાઈ જોશી, શહેર પ્રભારી દાદુભા ચાવડા, સિધ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, શંભુભાઈ દેસાઈ, પ્રહલાદભાઈ પટેલ,પ્રવાસી કાર્યકર્તા કુંભારામ પ્રજાપતિ, પ્રવાસી કાર્યકર્તા મેવારામ ગજ્જર, ભોમિકભાઈ સોખડિયા,મનીષભાઈ આચાર્ય, ઉર્વેશભાઈ પંડ્યા, વિષ્ણુજી ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, દશરથભાઈ પટેલ , શૈલેષભાઈ પંચોલી, રાજુભાઈ ચાવડા, મોદી ભરતભાઈ, નિરંજન ઠાકર, યુવા ભાજપ પ્રમુખ મિહિરભાઈ પાદયા, સુષ્માબેન રાવલ, હેતલબેન પંચાલ, હંસાબેન સોની, કાંતાબેન પટેલ, મણીબેન પટેલ, વિષ્ણુભાઈ પટેલ, જશુભાઈ પટેલ, રમેશજી ઠાકોર, વિક્રમસિંહ ઠાકોર, વિનુભાઈ પ્રજાપતિ, અંકુર મારફતિયા, ભાવેશ રાજગુરુ, અશોકભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, રાજુભાઈ બારોટ, કૌશલ જોશી, જે.ડી.પટેલ,ધર્મેન્દ્ર ભટ્ટ, રાજુજી ઠાકોર, કનુજી ઠાકોર, અભુજી ઠાકોર, સિદ્ધપુર શહેર, સરસ્વતી તાલુકા અને સિદ્ધપુર તાલુકા સંગઠન તથા મોરચાના સૌ જવાબદાર કાર્યકર્તાઓ તથા તાલુકા પંચાયત ડેલિકેટઅને નગરપાલિકા સદસ્યઓ ઉપસ્થિત રહ્યા