રાજ્યમાં IAS અધિકારીઓની  બદલી,14 અધિકારીઓની બદલી અને બઢતી

ગુજરાત વિધાન સભાની ચૂંટણી પૂર્વે જ રાજ્ય સરકારે અલાગ-અલગ વિભાગોમાં બદલીનો દોર હાથમાં લીધો છે. ગુજરાતના ગૃહ વિભાગમાં બદલીનો દોર શરુ થયા પૂર્વે જ મહેસૂલ. મામલતદાર સેક્શન ઓફિસર બાદ હવે IAS અધિકારીઓની બદલી થઇ છે. લગભગ 14 જેટલા અધિકારીઓની બદલીમાં  આણંદના DDO બી.જી.પ્રજાપતિ, નર્મદાના DDO પી.ડી.પલસાણા, એ જે અસારીની GSDMAના એડી. CEO તરીકે નિયુક્તી,  IAS નેહા કુમારી, બોટાદના DDO લલિત નારાયણ સિંઘ સંધુ, IAS શિવાની ગોયલ,  અંકીત પન્નુની નર્મદા DDO તરીકે નિયુક્તિ કરાઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *