સાવરકુંડલા પોલીસે દેશી તમંચા જીવતા કારતુસ સાથે એક આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હાથ બનાવટના દેશી તમંચો (ગ્નિશસ્ત્ર હથિયાર) તથા એક જીવતો કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

શ્રી ગૌતમ પરમાર ગાદેબ, પોલીસ તિરીથી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર

રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તથા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી અમરેલી પોલીસ અધિરથી દિર વિડંડ સાહેબ, નાંઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારના ગુન્ત્રઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈપેક્ટરથી કેટેશાઇ, તથા એચ.ઓ.જી.પોલીસ શબ ઇન્સ્પેક્ટરી એચ.જી.મારૂ. તથા એસ.ઓ.જી ટીમ એ.ટી.એસ. ચાર્ટર લગત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા જુના બસ સ્ટેન્ડ ખાટકી વાડમાં રહેતી યાસીન હબીબભાઇ ચૌહાણ ગેરકાયદેસર એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્નિશન હથિયાર) પોતાના કળમાં સખી ઉભેલ છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્નિસન હથિયાર) તથા એક જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ ૦ઃ-

(૧) યાસીન હબીબભાઇ ચૌહાણ ઉ.વ.૨૩, ધંધો મજુરી રહે.જુના બસ સ્ટેન્ડ પાસે, ખાટકીવાડ, તા.સાવરકુંડલા જી.અમરેલી પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતીઠાસ ૦ઃ-

મજાર પકડાયેલ ઇસમ યાસીન હબીબભાઇ ચૌહાણ વિરૂધ્ધ આ અગાઉ (૧) ખાંભા પો.સ્ટે પાર્ટ-બી ૬.૨.૨ ૧૨૦૦/૨૦૨૦ આર્મ્સ એકટ કલમ-૨૫૧) (એ) (બી) તથા જી પી. એક્ટ ૧૩૫ મુજબ તથા (૨) ચલાલા પોસ્ટ, પાર્ટ બી ગુ.ર.નં.૦૩૦૭ ૨૦૨૨ આર્મ્સ એકટ કલમ-૨૫(૧) (એ) (બી) તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ (૩) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.૦૦૬૬/૨૦૨૩ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧) (એ) (બી) તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે.

મજકુર પડાયેલ ઈસમનાં કબ્જામાંથી એક હાલ બનાવટા દેશી તમંચો (બનાિશસ્ત્ર દળવાર) તથા જીવતો કાર્ટીવા નંગ-૧ નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરી નકલી પોલીસ અધિકથી દિકર શિંડ હેબ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ નવી

એસ.ઓ.જી.પોલીશ ઈન્સ્પેક્ટરી એસ.જી.દેસાઇ, તથા એનોછે. પોલીચ શબ ઇન્સ્પેક્ટથી એમ.જી.મારૂ, તથા

એ.એસ.આઇ. રાજમાઇ પોપટ, તથા ડેડ કોન્સ. મનિષદાન ગઢવી, છડ઼ેન્દ્રભાઈ મંડેલા તથા પો.કો . જયરાજભાઇ વાળા,

જનકભાઇ કુવાડીયા દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *