પીએમ મોદી 18 જાન્યુઆરીએ ફાઈવસ્ટાર હોટેલ સાથે રેલવે સ્ટેશનનું પણ ઉદઘાટન કરે તેવી સંભાવના

(ગાંધીનગર) રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રેલવે સ્ટેશન આકાર લઈ રહ્યું છે. આ રેલવેસ્ટેશનની અનેક વિશેષતાઓ છે. જોકે…

ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – “રણમાં મીઠી વિરડી”

ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – “રણમાં મીઠીવિરડી” GCRIના તબીબોએ દર્દીના જડબામાંથી દોઢ કિલોની જમ્બો ગાંઠ…

રાજ્ય સરકારની હકારાત્મક અને પરિણામલક્ષી કામગીરીને પરિણામે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કોર કમિટિમાં લીધેલા નિર્ણયોને પરિણામે મળી…

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી રૂપાણીની સૌજન્ય મુલાકાત કરતાં દૂધ સાગર ડેરીની વિજેતા પરિવર્તન પેનલના સભ્યો

મુખ્યમંત્રીશ્રીએ દૂધ સાગર ડેરીના લાખો સભાસદોના હિતમાં કામ કરવા આપી શુભેચ્છાઓઃ રાજ્ય સરકાર સભાસદોના હિતમાં જરૂરી…

આગામી તા.૧૭ના રોજ જિલ્લામા પોલિયો અભિયાન

૦ થી ૫ વર્ષના અંદાજે ૧.૭૬ લાખથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરાશે પોલિયો રસીકરણ માટે…

રાજ્યની માતૃશક્તિ બનશે આત્મનિર્ભર… સીએમ દ્વારા ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ’ યોજનાનું વેબ પોર્ટલ લોંચ

(ગાંધીનગર)મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની માતૃશક્તિને આત્મનિર્ભરના માર્ગે વાળવા શરૂ કરેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી-વિગતો…

કમલમ ખાતે ભાજપાનાં વિવિધ વર્ગ આધારિત 7 મોરચાની બેઠક મળી

(ગાંધીનગર)સરકાર દ્વારા દરેક વર્ગ માટે બનાવાયેલ યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે ભાજપાના…

પી આઈ વર્ગ-૨ની ભરતી માટે જીપીએસસીની જાહેરાત

પી આઈ વર્ગ-૨ની ભરતી માટે જીપીએસસીની જાહેરાતશારીરિક ક્ષમતા અને માપદંડ પરીક્ષાની તારીખ જાહેરપ્રિલીમ પરીક્ષા પાસ કરનાર…

નરોડાની શ્રી નારાયાણા સ્કુલની દાદાગીરી : વાલીઓને ફી ભરવા માટે રીતસરનું દબાણ

વિદ્યાર્થી ના વાલીઓ સામે દાદાગીરી : ગમે ત્યાં ફરિયાદ કરો કઈ નહિ થાયફી ના ભરનાર બાળકોના…

NDRFમાં પ્રથમ મહિલા રેસ્ક્યૂ કર્મચારીઓની ટૂકડીનો સમાવેશ

નવી દિલ્હી કેન્દ્ર સરકારની નીતિને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF) સંસ્થાએ તેના દળમાં પહેલી…