
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામ NBEની તરફથી NEET PG EXAM 2023માં સિલેક્ટેડ કેન્ડિડેટ્સની લિસ્ટ જાહેર કરી છે.
મેડિકલનાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન માટે થનારી નીટ પીજી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન NBEની તરફથી NEET PG EXAM 2023માં સિલેક્ટેડ કેન્ડિડેટ્સની લિસ્ટ જાહેર કરી છે.
પરીક્ષાનું રિઝલ્ટ જાહેર
આ સ્ટેપ્સ ફોલો કરીને ચેક કરો રિઝલ્ટ:
🛑 રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર જાઓ.
🛑 વેબસાઈટનાં હોમ પેજ પર NEET PG 2023નાં લિંક પર ક્લિક કરો.
🛑 ત્યારબાદ NEET PG result 2023ની લિંક ખુલશે જેમાં તમને રજિસ્ટ્રેશન નંબર મૂકવાનું…
🛑 રિઝલ્ટ દેખાયા બાદ Print પર ક્લિક કરવું.
સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
આ પરીક્ષાનાં રિઝલ્ટ જાહેર થયાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે પાસ થનારા છાત્રોને શુભેચ્છા પણ પાઠવી હતી.