મુન્દ્રા કસ્ટોડીયલ ડેથ મામલો: 3 ફરાર આરોપીનું ફરાર વોરન્ટ મંજૂર..

કચ્છ: કસ્ટોડીયલ ડેથના 3 મહિના બાદ પણ મુન્દ્રા પોલિસ મથકે પોલીસે દમનથી બે યુવકોના મોતના મામલામાં મુખ્ય 3 પોલીસ કર્મચારીઓ પોલિસની પકડમાં ન આવતા પશ્ચિમ કચ્છ પોલીસે કોર્ટમાંથી CRPC-70 મુજબનું ફરાર વોરન્ટ મેળવ્યું હતું.

પોલીસે જાહેર જનતાને અપીલ પણ કરી છે કે, ત્રણેય ફરાર પોલીસ કર્મચારી અંગે જાણ થાય તો પશ્ચિમ કચ્છ જિલ્લા નાયબ પોલિસ અધિક્ષક જે.એન.પંચાલ મો-9978408244, લોકલ ક્રાઇમ બ્રાન્ચના એસ.એસ.જે.રાણા મો-9687609369 તથા મુન્દ્રા પોલિસ મથકના PI બી.એમ.જાની મો-9904392027 પર સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *