
રામાણિયા મોગલધામ મધ્યે આઈ શ્રી મોગલ માં નો પહેલો પાટોત્સવ ઉજવાયો
આજે તા : ૭/૧૦/૨૨ શુક્રવાર ને તેરસ ના ગામ રામાણિયા મોગલધામ મધ્યે આઈ શ્રી મોગલ માં નો પહેલો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો
આઈ શ્રી કામઈ માં તેમજ અન્ય સંતો ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
આમ આદમી પાર્ટી ના માંડવી મુન્દ્રા વિધાનસભા ના ઉમેદવાર કૈલાશદાનજી ગઢવી એ ઉપસ્થિત રહી માતાજી ના દર્શન કરી બહુજન હિતાય બહુજન સુખાય જનકલ્યાણ માટે આશીર્વાદ લીધા હતા અને લોકો સાથે સુખદ મુલાકાત કરી હતી

આ તકે માંડવી મુન્દ્રા ના આમ આદમી પાર્ટી ના કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.