માંડવીના રમણીય દરિયાકિનારે માંડવી નગરપાલિકા તથા માંડવી શહેર ભાજપ દ્વારા રંગોત્સવ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં માંડવી નગર અધ્યક્ષા હેતલબેન સોનાજી સહિત અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ રંગોત્સવ માં નગરજનો મનમુકી રંગાયા હતા..