“સ્વરસ” આત્મનિર્ભરતા તરફ એક પગલું

“સ્વરસ” આત્મનિર્ભરતા તરફ એક પગલું

COWE અને SIDBI ના સહયોગ થી જે પિન્ક ફૉઉન્ડેશન ની જે બેહનો પોતાનો વ્યવસાય ચાલુ કરવા માંગતી હોઈ એના માટે જામનગર થી બનાવેલી પ્રથમ “ફ્રૂટ જ્યુસ કાર્ટ ” નું વિતરણ આજે ગુજરાત ના પનોતા પુત્ર અને આપણા દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે કરવા માં આવ્યું જે દ્વારા વડાપ્રધાન નું સ્ત્રી સશક્તિ કરણ નું સ્વપ્ન સાકાર થાય .

પ્રથમ બે લાભાર્થી બેનો ધર્મિષ્ઠા બેન તથા નયના બેન ને કાર્ટ વિતરણ કરવા માં આવ્યું

આ યોજના ની વિશેષતા એ છે કે કાર્ટ , ડીસ્પોસેબલ ગ્લાસ , જ્યુસર , આઈસ બોક્સ તદ્દન ફ્રી લાભાર્થી ને મળે છે સાથે 2 મહિના સુધી જ્યુસ બનાવવા માટે ના ફળ ના રૂપિયા પણ આપવા માં આવે છે જે થી આસાની થી વ્યવસાય ચાલુ કરી શકે વગર રોકાણે . જો 2 વર્ષ પેહલા વ્યવસાય બંધ કરે છે તો કાર્ટ પાછી આપવાની રહે છે એ સિવાય કોઈ શરત નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *