CORONA IN GUJARAT LAST 24 HOURS : 24 કલાકમાં રાજ્યમાં નવા 170 કેસ નોંધાયા, 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

CORONA IN GUJARAT LAST 24 HOURS : 24 કલાકમાં રાજ્યમાં નવા 170 કેસ નોંધાયા, 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

CORONA IN GUJARAT LAST 24 HOURS
CORONA IN GUJARAT LAST 24 HOURS

CORONA IN GUJARAT LAST 24 HOURS : વધતા જતા કોરોનાના કેસ હવે આપણા સૌ માટે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ કોરોના કેસ હવે ચિંતાનું કારણ બન્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 170 કેસ નોંધાયા છે. કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 717 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં 23 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ 694 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. સારી વાત એ છે કે 68 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.

તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે પણ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે તેઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું. સાથે જ જે પણ દર્દીને ઘરે શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય તેમણે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સાથે જ લોકોએ પણ છીંક કે ખાંસી ખાતા સમયે મોઢું ઢાંકીને રાખવું અને જાહેર સ્થળોએ થૂંકવા માટે પણ મનાઈ કરવામાં આવી છે.

CORONA IN GUJARAT LAST 24 HOURS : દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4,866ની પાર થઈ ગઈ છે. દેશમાં કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે

CORONA IN GUJARAT LAST 24 HOURS
CORONA IN GUJARAT LAST 24 HOURS

CORONA IN GUJARAT LAST 24 HOURS : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 717 પર પહોંચી ગઈ છે. જેમાંથી 23 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 694 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 68 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *