BREAKING અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું

BREAKING અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું

BREAKING અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું:ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી

BREAKING અમદાવાદના નારોલ વિસ્તારમાં અલીફનગરમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યો હોવાનો બનાવ બન્યો છે. ઘટનાની જાણ થતાં નારોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બપોરના સમયે પ્રેમીએ આવીને પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું, જેથી તેને સામાન્ય ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *