અમદાવાદમાં વાહન ચોરી અને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: કાગડાપીઠ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી રૂ. 31,500 રોકડ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદમાં વાહન ચોરી અને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: કાગડાપીઠ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી રૂ. 31,500 રોકડ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદમાં વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં કાગડાપીઠ પોલીસને સફળતા મળી છે. પોલીસે ત્રણ આરોપીઓ રઉફ ફકીર, સેબાજ પઠાણ અને મોઇનુદ્દીન ફકીરની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 31,500 રોકડ, ચોરીનો મુદ્દામાલ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું વાહન કબ્જે કર્યું છે. તપાસ દરમિયાન વટવામાં વાહન ચોરી અને કાગડાપીઠ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *