ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ હાલમાં ભારતના પ્રવાસે છે. આ દરમિયાન, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાની…

‘શાસક પક્ષ માટે ચીયરલિડર ન બની શકે અધ્યક્ષ’, જગદીપ ધનખડ પર ભડકી કોંગ્રેસ?

ઉપાધ્યક્ષ જગદીપ ધનખર તાજેતરમાં વિપક્ષના નિશાના પર આવી છે. તેમણે ગુરુવારે, બ્રિટનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ…

વડોદરાના નવા મેયર તરીકે નિલેશ રાઠોડના નામની જાહેરાત થઈ

વડોદરાના નવા મેયર તરીકે નિલેશ રાઠોડના નામની જાહેરાત થઈ છે. કોર્પોરેશનમાં સામાન્ય સભા પહેલા તેમનું નામ…

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત…

બર્થડે પાર્ટી, કોર્પોરેટ મીટિંગ માટે હવે મ્યુનિ.ના હોલ 50 ટકા ભાડામાં મળશે, પેન્શનર્સ મીટિંગ, કિટી પાર્ટી કે સામાજિક હેતુ માટે મર્યાદિત સમય ભાડે રાખી શકાશે

મ્યુનિ. સંચાલિત હોલ પણ હવે સ્લોટ પ્રમાણે બુકિંગ કરાવી શકાશે, બર્થડે પાર્ટી, કિટી પાર્ટી કે પછી…

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ટેક્નોલોજી અત્યંત સક્ષમ બને તે આશયથી રાજ્યમાં પોલીસની…

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો મતલબની ફરિયાદ નોંધાવી હતી કે દિલીપભાઈના…

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે રખડતા ઢોર રસ્તે બાખડી પડે…

હોળીની રાત્રે પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ લાશની બાજુમાં જ ઊંઘી ગયો

માંડવી તાલુકાના ભડાઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરીનું કામ કરતા પતિ-પત્ની વચ્ચે થતા ઘરકંકાશનો કરૂમ અંત…

વડોદરા: SOGને મોટી સફળતા, 30 લાખના એમડી ડ્રગ્સ સાથે બેની ધરપકડ કરી, એક વોન્ટેડ જાહેર

વડોદરામાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજીની ટીમે શહેરના તાંદળજા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી…