અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટ ૨૦૧૩ ના દેખાવકારો ને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો

૨૦૧૩ મા સંજય લીલા ભણશાળી નિર્મિત રામલીલા ફિલ્મ ના પ્રદશન સમયે સમાજ ને કથિત રીતે ખોટા ચીતરવા ને લઈ ને રાજપુત સમાજ ના યુવાનો એ કયાઁ હતા વિરોધ પ્રદશન

જે તે સમયે ૧૦ જેટલા રાજપુત સમાજ ના યુવાનો ની અટકાયત પોલિસ એ કરી કોર્ટ કાર્યવાહી કરી હતી

આજે તે અંગે નો ચુકાદો આવી જતા મેટ્રો પોલિટન કોર્ટ તમામ ને નિર્દોષ છોડવા નો હુકમ કર્યો

રાજપુત સમાજે આ ચુકાદા ને આવકારી ન્યાય પર મુકેલા વિશ્ર્વાસ નું પરિણામ જણાવી ને રાજપુત સમાજ નો વિજય ગણાવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *