AAP: મુન્દ્રા તાલુકા ના યુવાનો આપ માં જોડાયા

AAP : મુન્દ્રા તાલુકા ના યુવાનો આપ માં જોડાયા

AAP : મુન્દ્રા તાલુકા ના વિવિધ ગામો ના યુવાનો સહિત આપની વિચારધારા સાથે જોડાયા

AAP : મુન્દ્રા તાલુકા ના વિવિધ ગામોના 60થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટી માં જોડાયા

AAP: પંજાબ ના ધારાસભ્ય વિરેન્દ્રકુમાર ગોયલ સાથે પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા સાથે સંજયભાઈ બાપટ , કુલદીપસિંહ જાડેજા , પ્રશાંત ભાઈ રાજગોર , હરેશગર ગોસ્વામી તેમજ અન્ય કાર્યકરો એ મુન્દ્રા તાલુકાના ભુજપર કાંડાગરા તેમજ મોટા કપાયા ગામો માં લોકોની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ સાધ્યો હતો તેમાં આમ આદમી પાર્ટી ના બહુજન હિતાય બહુજન સુખાય ના વિચારો થી પ્રેરાઈ ને ભુજપર ના ભીમજીભાઈ નંજાર અને તેમની સાથે પાંચ અન્ય ભાઈઓ આપ માં જોડાયા હતા

AAP : તેમજ મોટા કાંડગરા માં અન્ય 50થી વધુ યુવાનો આપ ના ક્રાન્તિકારી વિચારોથી પ્રેરાઈને આમ આદમી પાર્ટી માં જોડાયા હતા

AAP : આ અવસરે વિધાનસભા ના ઉમેદવાર કૈલાશદાન ગઢવીએ પક્ષ માં જોડાયેલા તમામ કાર્યકરોને ઉમંગભેર વધાવી લીધા હતા શુભેચ્છા મુલાકાત માં જણાવ્યું હતું કે જો તેઓ આ બેઠક પર ચૂંટાઈયા તો સરકાર તરફથી અપાતો પગાર નહિ સ્વીકારે અને લોકોની સેવા માટે તત્પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *