
૨૦૧૩ મા સંજય લીલા ભણશાળી નિર્મિત રામલીલા ફિલ્મ ના પ્રદશન સમયે સમાજ ને કથિત રીતે ખોટા ચીતરવા ને લઈ ને રાજપુત સમાજ ના યુવાનો એ કયાઁ હતા વિરોધ પ્રદશન
જે તે સમયે ૧૦ જેટલા રાજપુત સમાજ ના યુવાનો ની અટકાયત પોલિસ એ કરી કોર્ટ કાર્યવાહી કરી હતી
આજે તે અંગે નો ચુકાદો આવી જતા મેટ્રો પોલિટન કોર્ટ તમામ ને નિર્દોષ છોડવા નો હુકમ કર્યો
રાજપુત સમાજે આ ચુકાદા ને આવકારી ન્યાય પર મુકેલા વિશ્ર્વાસ નું પરિણામ જણાવી ને રાજપુત સમાજ નો વિજય ગણાવ્યો