
૨૬ જાન્યુઆરી : BSF કાંકરે ડીસ્ટ્રિક્ટ, છત્તીસગઢ
૨૬ જાન્યુઆરી નિમિત્તે થાણે ડીસ્ટ્રિક્ટ વિમેન ફોર ચેન્જ બીજલ બેન જગડ ,મહિન્દ્રા ભાઈ ગડા અને એમના સાથીદારો ના સહયોગથી છત્તીસગઢના કાંકેર જિલ્લા હેઠળના નક્સલ પ્રભાવિત આદિવાસી વિસ્તારમાં ૫૦ વોલીબોલ, ૫૦ ફૂટબોલ, ૫૦ કેરમ બોર્ડ, ૫૦ ક્રિકેટ બેટ અને બોલ અને ૯૦ ટોર્ચ નું વિતરણ BSF છત્તીસગઢના ના જવાનો દ્વાર કરવામાં આવ્યું હતું.સ્થાનિક લોકોએ આ ચેષ્ટાની ખૂબ પ્રશંસા કરી છે અને તેના માટે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
