નવસારીમાં LCBએ નકલીની ઘી ની ફેક્ટરી ઝડપી

Ck news

નવસારીમાં LCBએ નકલીની ઘી ની ફેક્ટરી ઝડપી

નવસારી LCB પોલીસે બારડોલી રોડ પર આજે સવારે દરોડા પાડી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે 148 કિલો પામોલિન ઓઈલનો જથ્થો ઝડપ્યો હતો. તો 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી છે. ડીસાથી ત્રણ મહિના અગાઉ જ નવસારી આવેલા ચોખાવાલા ભાઈઓએ માંડ્યો હતો નકલી ઘી નો કારોબાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *