Ahmedabad Airport / અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સઘન ચેકિંગ

Ahmedabad Airport / અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સઘન ચેકિંગ

Ahmedabad Airport / અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. લેટેસ્ટ માહિતી અનુસાર ઈ-મેઈલ દ્વારા ધમકી મળતાં સુરક્ષા એજન્સી સતર્ક થઈ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *