અમદાવાદ રથયાત્રા દરમિયાન મેઘરાજાનો મૂડ કેવો રહેશે?

અમદાવાદ રથયાત્રા દરમિયાન મેઘરાજાનો મૂડ કેવો રહેશે..?

આજે અમદાવાદ માં રથયાત્રા છે ત્યારે હવે અંબાલાલ પટેલે પણ આજે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, અષાઢી બીજ વાદળોમાં ઊગે તો સારું.. બીજ સુર્યથી ઉત્તર તરફ ઊગે તો સારું. પાંચમની વીજળી થાય તો સારુ… એટલે અષાઢી બીજે આ વખતે વરસાદની શક્યતા છે તો ઘણા ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં અષાઢી બીજે વરસાદની શક્યતા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *