THE LAST VIDEO OF RUPANIJI : યુકે નાગરિકે અમદાવાદ એરપોર્ટ પરની એક ઈન્સ્ટા સ્ટોરી અપલોડ કરી એમાં વિજય રૂપાણીનો ઉતારેલો છેલ્લો વીડિયો

THE LAST VIDEO OF RUPANIJI : યુકે નાગરિકે અમદાવાદ એરપોર્ટ પરની એક ઈન્સ્ટા સ્ટોરી અપલોડ કરી એમાં વિજય રૂપાણીનો ઉતારેલો છેલ્લો વીડિયો

THE LAST VIDEO OF RUPANIJI
THE LAST VIDEO OF RUPANIJI

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે. આ પ્લેન ક્રેશનો એક એક્સક્લૂસિવ વીડિયો મળ્યો છે, જેમાં દુર્ઘટનાના એક કલાક પહેલાં પૂર્વ સીએમ વિજય રૂપાણી નજરે ચડે છે. એરપોર્ટના લોન્જમાં વિજય રૂપાણી મોબાઈલમાં કોઈ સાથે વાત કરતાં ચાલતાં જોવા મળી રહ્યા છે. યુકે નાગરિકે અમદાવાદ એરપોર્ટ પરની એક ઈન્સ્ટા સ્ટોરી અપલોડ કરી છે. એમાં અનાયાસે આ વીડિયોમાં વિજય રૂપાણી કેદ થઈ થઈ ગયા હતા.

THE LAST VIDEO OF RUPANIJI
THE LAST VIDEO OF RUPANIJI

‘ધ વેલનેસ ફાઉન્ડ્રી’ નામની કંપનીના ફાઉન્ડર ફિયોંગલ ગ્રીનલો-મીક અને ડિરેક્ટર જેમીએ અમદાવાદ એરપોર્ટ પરની એક ઈન્સ્ટા સ્ટોરી તેમના પેજ પર અપલોડ કરી છે. યુકેના આ બંને નાગરિક થોડા દિવસથી ગુજરાતની મુલાકાતે હતા. બંનેએ એરપોર્ટના વેઈટિંગ એરિયામાં બેઠાં બેઠાં ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાનો અનુભવ શેર કર્યો હતો. એમાં પાછળ વિજય રૂપાણી જતા દેખાઈ આવ્યા હતા. બંનેએ આ ઈન્સ્ટા સ્ટોરી અંદાજે દુર્ધટનાના એક કલાક પહેલાં બનાવી હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *