IND vs ENG ડે-નાઈટ ટેસ્ટ :પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ 112 રનમાં ઓલઆઉટ, સ્પિનર જોડીએ કમાલ કરી, અક્ષર પટેલે 6 વિકેટ અને અશ્વિને 3 વિકેટ ઝડપી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાઈ…

ચેન્નઈ ટેસ્ટમાં ભારત 317 રને જીત્યું:કોહલીએ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે ધોનીની બરાબરી કરી; અક્ષર પટેલે ડેબ્યુ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી

ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે. આ સાથે ભારતે…

વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે પહેલી ઈન્ટરનેશનલ મેચ, ટીકિટ બૂકિંગ આજથી શરુ

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનાં અધિકારીઓએ જાણકારી આપી છે કે, ચાર મેચોની શ્રેણીમાંથી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદનાં મોટેરા…

સૌરવ ગાંગુલીની ત્રણ આર્ટરી બ્લોક,સર્જરી કરી આજે 2 સ્ટેન્ટ મૂકાશે …

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ફરી બગડી છે. તેમણે બુધવારે છાતીમાં દુખાવાની ફરિયાદ…

જો રુટે શ્રીલંકા સામે સદી નોંધાવીને કેપ્ટન તરીકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઈંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટ શ્રીલંકા વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી…

બ્રિસબેનમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી સીરીઝ પોતાના નામે કરી 

32 વર્ષ બાદ  બ્રિસબેનમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત હાસલ કરી છેબ્રિસબેનમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા…

ઉતરાયણના તહેવાર નિમિતે જાહેરનામું જારી કરાયું

જિલ્લાના કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/રસ્તાઓ વગેરે પર એકત્રિત થવા પર પ્રતિબંધ ભુજ, સોમવારઃઆગામી તા.૧૪ અને ૧૫મી…

સિડનીની ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ પર વંશીય ટીપ્પણી

સિડની ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ પર જાતીય ટીપ્પણીબોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર વંશીય ટીપ્પણીટીમ…

ઉત્તરાયણની ઉજવણી પણ રોક નહિ

ઉત્તરાયણની ઉજવણી મામલે હાઇકોર્ટમાં સુનાવણીજાહેર રસ્તા કે માર્ગ પર પતંગ નહિ ચગાવી શકાય પતંગ બજારમાં મોટી…

આઇપીએલ ૨૦૨૧ માટે મિની ઑક્શન આવતા મહિને

દરેક ટીમ ૨૧ જાન્યુઆરી સુધીમાં તેમના ખેલાડીઓને છૂટા કરી શકે છે આઇપીએલની આગામી સીઝન માટે ટ્રેડિંગ…