સમાઘોઘા ગ્રામ પંચાયતની યશ કલગીમાં ઓર એક વધારો

સમાઘોઘા ગ્રામ પંચાયતની યશ કલગીમાં ઓર એક વધારો

રિપોર્ટ :જલ્પેશ ખત્રી

મુન્દ્રા તાલુકા પંચાયત દ્વારા ૧૫- નાણાંપચ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ તાલુકા કક્ષા ની ગ્રાન્ટ માંથી સમાઘોઘા ગ્રામ પંચાયત અને ગુંદાલા ગ્રામ પંચાયત ને ટ્રેક્ટર ટ્રોલી ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું.

સાથે કચ્છ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી,જિલ્લા ભાજપ મંત્રી વાલજીભાઈ ટાપરિયા,મુન્દ્રા તાલુકા પંચાયત ઉપપ્રમુખ રતનભાઇ ગઢવી,મુન્દ્રા કારોબારી મુન્દ્રા તાલુકા ચેરમેન શ્રી હરેન્દ્રસિંહ જાડેજા , તાલુકા ભાજપ મહામંત્રી કિર્તીભાઈ રાજગોર,રવાભાઈ આહીર, રાજેન્દ્રસિંહ જાડેજા,ડોસાભાઈ બાતિયા, શક્તિસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા,જયરાજસિંહ જાડેજા, ટી. ડી. ઓ શ્રી ત્રિવેદી સાહેબ સહીત ના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *