
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાને #coronavirus પોઝિટિવ આવતા પ્રિયંકા ગાંધીએ પણ પોતાને આઇસોલેટ કર્યા છે.તેમણે તેમના ચૂંટણી કાર્યક્રમો રદ કર્યા છે.
પતિ રોબર્ટ વાડરાને કોરોના થતા પ્રિયંકા ગાંધી ડોક્ટરની સલાહ અનુસાર હોમ આઈસોલેશનમાં જતા રહ્યાં છે. પ્રિયંકા ગાંધીએ આસામ, તમિલનાડુ અને કેરળનો તેમનો ચૂંટણી પ્રવાસ રદ કરી નાખ્યો છે.ઘરના બીજા સભ્યોનો ટેસ્ટ નેગેટિવ