RETURN TO BACK : SUNITA WILLIAMS અને બુચ વિલ્મોરે અંતરીક્ષને ‘અલવિદા’ કર્યું. સતર કલાક બાદ પૃથ્વી પર કરશે લેન્ડિંગ

RETURN TO BACK : SUNITA WILLIAMS  અને બુચ વિલ્મોરે અંતરીક્ષને ‘અલવિદા’ કર્યું. સતર કલાક બાદ પૃથ્વી પર કરશે લેન્ડિંગ

SUNITA WILLIAMS
SUNITA WILLIAMS

RETURN TO BACK : SUNITA WILLIAMS અને બુચ વિલ્મોર અંતરીક્ષમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરીક્ષ યાન આજે સવારે ૧૮મી માર્ચ, મંગળવારે ૧૦:૩૫ વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *