
યુનીટ/પેરોલ ફર્લો સ્કોર્ડ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમીશ્નર શ્રી ખુર્શીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન -૧ પ્રવીણકુમાર સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન -૨ મનોહરસીંહ જાડેજા સાહેબ દવારા ૦ થી ૧૮ વર્ષના બાળકો ગુમ અપહરણ થયેલ બાળકોને શોધવા સી.આઇ.ડી.ક્રાઇમ ગુ.રા.ગાધીનગર નાઓદવારા ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે એન્ટીહયુમન ટ્રાફકીંગ યુનીટને શોપેલી તપાસો મા ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢવા આપેલ સુચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીશ કમીશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબ ના માર્ગદર્શન અન્વયે એન્ટીહયુમનટ્રાફકીંગ યુનીટ / પેરોલ ફર્લો સ્કોર્ડના ઇનચાર્જ પો.સબ.ઇન્સ એમ.એસ.શારી સાહેબ ના સુચના મુજબ એન્ટીહયુમન ટ્રાફકગ યુનીટને શોપેલી ૦ થી ૧૮ વર્ષના બાળકો ગુમ અપહરણ થયેલ બાળકોને અપહરણ અંગેની તપાસો પકડવા સુચના કરેલ હોય જે અન્વપે એન્ટીહયુમન ટ્રાફકીંગ યુનીટને રોપેલી અપહરણ અંગેની તપાસો ના કામે પકડવા પ્રયત્ન શીલ હતા દરમ્યાન એ.એસ.આઇ. હરપાલસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા તથા બાદલભાઈ તથા બકુલભાઇ વાધેલા ને હકીકત મળેલ કે રાજકોટ શહેર રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પો.સ્ટે . ગુન ૫૬/૨૦૧૫ આઇ.પી.સી , ક , ૩૬૩,૩૬૬ વી મુજબ ના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી ક્ષીત સનઓ રાજેશભાઈ રામાવત વાળો જે છેલ્લા પાંચ વર્ષથી ભોગબનનારને લઇ નાસતો ફરતો હોય જેને ધણા સમયથ શોધતા હોય અને આ કામે આરોપીના પીતાજી નો કોન્ટેકટ કરી અને અંગત બાત Í દારો મારફત હકીકત મેળવતા જે આરપી મળી આવતા પો.સબ.ઇન્સ એમ.એસ.એશારી સાહેબ ની સુચના મુજબ મજકુર ને પકડી પાડેલ છે અને કાયદેસર કાર્ય વાહી કરી આગળની કાર્યવાહી # વા ગાંધીગ્રામ પોસ્ટ શોપી આપેલ છે ( આ કામે સદરહુ સમગ્ર કામગીરીમા પો.હેડ.કોન્સ કીશોર દાન ગઢવી તથા ધીરેનભાઇ ગઢવી તથા એ.એસ.આઇ.ચન્દ્રકાન્તભાઇ કામગીરીમાં મદદમાં રહેલ ) ગુનહાની ટુક વીગત- આ કામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પો.સ ટે ગુરન પ ૬ / ૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૬૩,૩૬૬ ના કામે ફરીયાદી ભનુભાઇ ઉદાભાઇ ગઢીયા રહે રાજકોટ નટરાજ નગર વાળા છે જેઓની દીકરી શૈશાલી ઉવ સગીર વયની રાજકોટ વાળીને આ કામનો આરોપી રક્ષીત રાજેશભાઇ રામાવત રહે રાજકોટ વાળો તા ૮ /૦૩ /૨૦૧૫ ના રૌજ રાજકોટ ફરીયાદીના ઘરે થી આ કામનો ભોગબનનાર ને ભગાડી ગયેલ હોય અને આ કામે ભોગબનનાર તથા આરોપી પહુલા એકજ શેરી રહેતા હતા અને ભોગબનનાર સગેરવયની હોય જેને પ્રેમ જાળ માં ફસાવી જેને થી ભગાડી ગયેલ હોય અને આ કામે આરોપી ભાગી ગયા બાદ હળવદ મુકામે રહી અને કડીયા કામ કરતો હોય અને આજ રોજ હાજર થયેલ છે નોંધ- આ કામગીરીમાં મદદમાં રહેનાર પી.એ.આઇ. એમ એસ એશારી એ.એસ.આઇ. હરપાલસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા તેવા બાદલભાઇ તથા બકુલભાઇ વાધેલા તથા કીશોરદાન તથા પીકોન્સ ધીરેનભાઇ ગઢવીતવા જયદેવસીહ તથા મહીલા કોન્સ ભુમીકા બેન તથા સૌનુબેન મુળીયા એ.એસ.આઈ. ચન્દ્રકાન્તભાઇ