Queen Elizabeth : બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન

Queen Elizabeth : બ્રિટનના મહારાણી એલિઝાબેથ

Queen Elizabeth : બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન

બર્કિંગહામ પેલેસે ક્વીન એલિઝાબેથ IIના નિધનની જાહેરાત કરી દીધી છે.એલિઝાબેથ બ્રિટનના સૌથી લાંબા સમય સુધી મોનાર્ક રહ્યાં. એલિઝાબેથનું નિધન આજે બપોરે બાલામોરાલમાં થયું. તેઓ 96 વર્ષનાં હતા. તેઓ 70 વર્ષ સુધી બ્રિટનના સમ્રાટ રહ્યાં.

તેમને સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં અંતિમ શ્વાસ લીધા. ક્વીનના પરિવારના લોકો બાલ્મોરલ કાસલ પહોંચી રહ્યાં છે. BBCના જણાવ્યા મુજબ પ્રિન્સ વિલિયમ, એન્ડ્ર્યૂ અને એડવર્ડ સ્કોટલેન્ડના એબરડીન એરપોર્ટ પરથી ઉતરીને બાલ્મોરલ કાસલ જવા નીકળ્યા છે. સાથે જ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ, ડ્યૂકો ઓફ યોર્ક પણ છે.

Queen Elizabeth : બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન

બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસે પણ આ સમાચારે ચિંતા વ્યક્ત કરી છે. તેમને ટ્વીટ કરી લખ્યું- બર્મિંગહામ પેલેસના સમાચારથી આખો દેશ ચિંતિત થશે. મારા વિચાર અને આપણાં યુનાઈટેડ કિંગડમના લોકોને વિચાર હાલ મહારાણીના પરિવારની સાથે છે.

બકિંગહામ પેલેસના ગાર્ડની ચેન્જિંગ સેરેમની રદ
લંડનના બર્કિંગહામ પેલેસમાં થનારી ગાર્ડ ચેન્જિંગને રદ કરી દેવાઈ હતી. સેરેમની દરમિયાન જ્યાં યાત્રિકો એકઠાં થાય છે બિલકુલ તે જ જગ્યાએ એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *