ગાંધીનગર તાલુકા તલાટી મહામંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મુખ્ય સંયોજકની નિમણુંક કરવામાં આવી

ગાંધીનગર તાલુકાના તલાટી મંડળના પ્રમુખ અને ઉપ પ્રમુખ તેમજ મુખ્ય સંયોજકની ખાલી પડેલ જગ્યા ભરી નિમુણુંક કરવામાં આવી ગાંધીનગર જિલ્લા તલાટી મંડળના પ્રમુખ તરીકે જગદીશ પટેલની નિમણુંક કરવામાં આવી તેમજ ઉપ પ્રમુખ તરીકે કોમલબેન જોશીની અને મુખ્ય સંયોજક તરીકે ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળ પ્રમુખ રાજુભાઇ ચૌધરીની નિમણુંક કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરવામાં આવી

One thought on “ગાંધીનગર તાલુકા તલાટી મહામંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મુખ્ય સંયોજકની નિમણુંક કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *