
દારૂની બદી વધી છે ત્યારે આઠ મહિલા સહિત બે ડઝન શખ્સોના કબ્જામાંથી પોલીસે મોટીમાામાં દેશીદારૂ કર્યાં છે. જેમાં રીણાવાડાની સીમમાં ગેરના બાટલા અને ચુલા સાથેની દારૂની ભણી રેડી મળી હતી. રાણપર ગામનો શબ્દબાઈકમાં દારૂની ૨૦૦ કોળી કાઇ જતા વિસાવાડા નથી ઝડપાયો હતો. મહિલાઓ સામે કાર્યવાહી

પોઅંદરના ઝુંડાળામાં આવેલ પોરાઈ માતાજીનો મંદિર પાસે રહેતી વિના મનસુખ રાઠોડના મકાનમાંથી ૮૦ રૂપિયાનો દારૂ, છાંયા દરબારગઢ પાસેની ગરીમાં રહેતી કામીન ફ પુ. મીરાના ઘરેથી ૨૦૦ રૂપિયાનો દારૂ,બોખીરા-તંબડામાં એમની દીવાલ પાસે રહેતી ચંપા ચમન પરમારના મકાનમાંથી દારૂની ૧૪ કાંચળી સહિત ૧૪૦ ની મુદ્દામા,ઇન્દિરાનગરના મહાકાળી મંદિર સામે રહેતી સંગીના દિપક કોરિયાના કામાંધી છે રૂપિયાનો દારૂ ઝુંડાળા પાણીના ટાંકા પાસે રહેતી મંજુબેન ઉર્ફે મંગળા . પુત્રી પ્રેમજી સોલંકીના મકાનમાંપી ૧૦૦ રૂપિયાનો ૫ લિટર રૂ બોખીરા દાંડિયારામ ચોકમાં રહેતી સમીબેન ભીમા ખુંટીના મકાનમાંથી ૧૬૦ રૂપિયાનો ૮ કીપળી દારૂ, ગુંડાળા પોરાઇ મંદિર પાસે રહેતી ભારતીબેન જયંતભાઈ પરમાર નામની ૧૨ વર્ષની વૃધ્ધાના ફમાંથી ૮૦ રૂપિયાનો ૪ કાંચળી 12 ક ધંધો છે ત્યારે બોખીરાના તીઆઈ મંદિર પાછળ સતી રૂપીબેન જેઠા સિંધલ ઘરે હાજર મળી આવી ન હતી પણ તેના મકાનમાંથી ૧૪૦ રૂપિયાનો ૧૪ કોથળી રૂ. પોલીસે કબ્જે કર્યાં હતો.

રીણાવાડાની સીમમાંથી શરૂની ભઠ્ઠી રેઢી મળી દેગામ વાડી વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાછળ રહેતા હરીશ પરબત ચુંડાવદરાએ રીણાવાડાની સીમમાં કેનાલ કાંઠે દારૂની ભઠ્ઠી શરૂ કર્યાની બાતમી પોલીસને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં આરોપી હરીશ હાજર મળી આવ્યો ન હતો.
પરંતુ પોલીસે બાતમીના આધારે પાડપો હતો તે સ્થળેથી ૯૦૦ લીટર આપી ચાર બેલ, ચાર કૈરબા,ગેસનો એક બાટો,એક ફૂલો સહિત ૫૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને હરીશ સામે ગુન્હો નોધીને તેની શોધખોળ હાથ પરી છે.