
MORBI : મોરબી માં દિવ્યાંગ માતા પિતાની દીકરી ભણવામાં અવલ
MORBI : મોરબીમાં રહેતા મધ્યમ પરિવાર ની દીકરીએ એસએસસી ની પરીક્ષા ઉચ્ચ ગુણ સાથે પાસ કરી પરિવાર સાથે મોરબી નું નામ રોશન કર્યું છે મોરબીમાં રહેતા સોલંકી પરિવાર ની દીકરી પરી ટ્યુશન લીધા વગર જાત મહેનત કરી એસ એસ સી ની પરીક્ષા માં ઉચ ગુણ સાથે ઉતીર્ણ થઈ છે.દિવ્યાંગ માતા પિતા ની દીકરી પાસ થતા સમગ્ર સોલંકી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પરી ના માતૃશ્રી ટીનીબેન સોલંકી પરી ને અભ્યાસ માટે હંમેશા પ્રેરિત કરતા રહ્યા છે આવનારા સમયમાં હજુ આગળ અભ્યાસ કરી પરી સોલંકી પરિવાર તેમજ મોરબીનું નામ રોશન કરે તો નવાઈ નહીં