
Mandvi પોલીસ સ્ટેશન નજીક આગ ની ઘટના બનવા પામી હતી
A fire broke out near Mandvi police station
માંડવી (Mandvi) પોલીસ સ્ટેશન નજીક આગ ની ઘટના બનવા પામી હતી માંડવી (Mandvi) નગરપાલિકા ના કર્મચારી દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. ભૂપેન્દ્રભાઈ સલાટ(પીન્ટુ), બાબુભાઇ મહેશ્વરી, ગોવિંદભાઈ ગઢવી,હાર્દિકભાઈ ઠકકર દ્વારા આગ ને કાબુ માં લેવામાં આવી હતી.
