માંડવી શહેર ના શક્તિકેન્દ્ર 7 મધ્યે વેકસીનેશન કેમ્પ નું આયોજન કરાયું

માંડવી શહેર ના શક્તિકેન્દ્ર 7 મધ્યે વેકસીનેશન કેમ્પ નું આયોજન કરાયું

માંડવી શહેર ના શક્તિકેન્દ્ર 7 મધ્યે વેકસીનેશન કેમ્પ નું આયોજન કરાયું

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા 75 દિવસ સુધી મફત કોરોના વેકસીનેશન અભિયાન અંતર્ગત આજ માંડવી શહેર ના શક્તિકેન્દ્ર 7 મધ્યે વેકસીનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં 189 લોકો એ રસીકરણ નો લાભ મેળવ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જી નો આભાર પ્રકટ કર્યો.

ભાજપ માંડવી શહેર ઉપાધ્યક્ષ ઉદયભાઈ ઠાકર સહિત અગ્રણીઓ એ રસીકરણ કરાવી લોક જાગૃતિ નો પ્રયાસ કર્યો હતો.

આ વેકસીનેશન કાર્યક્રમ ને સફળ બનાવવા ભાજપ માંડવી શહેર ઉપાધ્યક્ષ ઉદયભાઈ ઠાકર, માંડવી નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ નરેનભાઈ સોની, દીપેનભાઈ શાહ, અશ્વિનભાઈ જોશી, યુવા મોરચાના સાથી પ્રીતભાઈ શાહ, અને હરપાલસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા અને સફળ આયોજન કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *