માંડવી વિધાનસભા બેઠક પર ઇસુદાન ગઢવી સભાઓ ગજવશે

માંડવી વિધાનસભા બેઠક પર ઇસુદાન ગઢવી સભાઓ ગજવશે

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટી ના મુખ્યમંત્રીના દાવેદાર આપ ના નેતા ઈશુદાન ભાઈ ગઢવી માંડવી વિધાનસભા બેઠક પર ત્રણ જનસભાઓ સંબોધવાના છે.

આમ આદમી પાર્ટી માંડવી વિધાનસભા બેઠકના ઉમેદવાર કૈલાશદાન ભાઈ ગઢવી દ્વારા વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આવતીકાલે ઝરપરા,મોટા લાયજા તેમજ ગઢસીસા ગામે જાહેર સભા નું આયોજન કરાયું છે આ જાહેર સભામાં ઈશુદાન ભાઈ ગઢવી ઉપસ્થિત રહેવા છે.

બુદ્ધિજીવિઓનું માનીએ તો માંડવી વિધાનસભા પર આ ત્રણ જનસભાઓથી આમ આદમી પાર્ટી નો પલળો વધુ ભારે થશે અને મતદારોને આકર્ષવામાં સફળ પુરવાર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *