LIVE મેચમાં સ્ટાર બોક્સર મૂસા Star boxer Moses યમક નું નિધન

LIVE મેચમાં સ્ટાર બોક્સર મૂસા Star boxer Moses યમક નું નિધન

તુર્કીના 38 વર્ષીય સ્ટાર બોક્સર મૂસા Star boxer Moses યમકનું લાઈવ મેચમાં હાર્ટ એટેક આવતા નિધન થયું છે. શનિવારે ન્યૂયોર્કમાં હમજા વન્ડેરા વિરૂદ્ધની મેચ દરમિયાન ત્રીજા રાઉન્ડમાં તે અચાનક બેભાન થઈ ગયો હતો. ત્યારપછી ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. તુર્કીના અધિકારી હસન તુરાને આ અંગે ટ્વીટ કરી લખ્યું છે કે આપણે મૂસા યમકને Star boxer Moses ગુમાવી બેઠા છીએ, જે અલુક્રાનો એક સ્ટાર બોક્સર હતો.

મૂસાને બીજા રાઉન્ડમાં જોરદાર હિટ વાગી Star boxer Moses

બીજા રાઉન્ડમાં વાંડેરાએ મૂસાને એક જોરદાર હિટ મારી હતી ત્યારપછી તે બે ઘડી ચક્કર ખાઈ ગયો હતો. આ દરમિયાન મૂસા સૂન્ન થઈ ગયો હતો. ત્યારપછી ત્રીજા રાઉન્ડ પહેલા તે અચાનક ઢળી પડતા હોસ્પિટલ લઈ જવાયો હતો. અહીં સારવાર દરમિયાન ડોકટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.

ત્રીજા રાઉન્ડની શરૂઆત પહેલા બેભાન Star boxer Moses

મૂસાએ નાની વયે યૂરોપીયન અને એશિયન ચેમ્પિયનશિપ પોતાને નામ કરી હતી. મૂસા યમક અને હમજા વાંડેરાની લાઈવ મેચ ચાલી રહી હતી આ દરમિયાન ત્રીજા રાઉન્ડ શરૂ થાય એની પહેલા તે રિંગમાં બેભાન થઈને પડી ગયો હતો.

નોકઆઉટમાં 8-0નો રેકોર્ડ Star boxer Moses

મૂસા અત્યારસુધી એકપણ નોકઆઉટ મેચ હાર્યો નહોતો. તેનો રેકોર્ડ પણ 8-0નો રહ્યો છે. 2017માં મૂસા એક પ્રોફેશનલ બોક્સર બન્યો હતો, પરંતુ તે 2021થી પ્રખ્યાત થયો અને ઈન્ટરનેશનલ ચેમ્પિયન બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *