
ઉછીના પૈસા આપનારને ઘર દેખાડતા લોહિયાળ હુમલો મહુવાના દુધાળા-૨ ગામના ચાર સામે ફરિયાદ મહુવા તાલુકાના દુધાળા ગામના શખસને રૂપિયા સાચવા આપ્યા બાદ તેના ઘરે આપી દેતા પૈસા આપનાર વ્યક્તિને ઘર બતાવતા લોહિયાળ હુમલો કર્યાની ચાર સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આમ હુમલામાં ઘાયલ વ્યક્તિ ઓ દ્વારા ફરીયાદ નોંધાવાઈ હતી . . મહુવા પહોંચતા આ રૂપિયા આપનાર વ્યક્તિએ છગનભાઈનું ઘર બતાવવાનું કહેતા તેણે ઘર બતાવ્યું હતું. જેથી છગનભાઈ ઉકાભાઈ વાઘ અને તેનો ભાઈ કાળુભાઈ પાછળથી આવીને માથાના ભાગે લોખંડનો પાઈપ માર્યો હતો,

જેથી લોહિયાળ ઈજા થઈ હતી. ગંભીર ઈજા થતા સુનિલભાઈને ખુંટવડા આરોગ્ય કેન્દ્ર માં ખસેડાયા હતા. . . આ મામલે હુમલો કરનાર તેમજ છગનભાઈ ની પત્ની અને ચંપાબેન નાનજીભાઈ તિયા સહિત ચાર સામે ખુંટવડા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આમ ખુટવડા પોલીસ અમૃત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . મહુવા તાલુકાના કિકરીયા ગામના સુનિલ પ્રવિણભાઈ જતિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, દુધાળા-૨ ગામના છગનભાઈ અને તે મહુવા જતા હતા. . . . .