
KUTCH: સ્મૃતિવન હવે વિશ્વનું સૌથી સુંદર સંગ્રહાલય..!
KUTCH: ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ, UNESCO ખાતે યોજાતા વાર્ષિક Prix Versailles 2024ના ઈન્ટીરિયર્સ વર્લ્ડ ટાઈટલ માટે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયને સમ્માનિત કરવામાં આવ્યું, મંત્રી જગદીશ વિશ્વકર્મા સ્પેઈન ખાતે યોજાયેલા એવોર્ડ એનાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
#Smritivan #PrixVersailles2024 #Kutch